Bhavnagar
ભાવનગર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સિહોર ચેપ્ટરની ૨૨મી વાર્ષિક સાધારણ સભા યોજાશે

બ્રિજેશ
ભાવનગર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ-સિહોર ચેપ્ટરની ૨૨મી વાર્ષિક સાધારણ સભા આગામી તારીખ ૨૨/૦૭/૨૦૨૩ના રોજ શનિવારે સાંજે ૬:૩૦ કલાકે મરજીહોલ ખાતે સૂચિત એજેન્ડા મુજબની કાર્યવાહી માટે યોજાશે.
આ કાયક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભાવનગર ના અગ્રણી ટેકસ સલાહકાર શ્રી દેવાંગભાઇ એન. પારેખ ખાસ ઉપસ્થિત રહી GST અંગેની વિસ્તૃત જાણકારી સંસ્થાના વેપારી-ઉધોગકારો સભ્યોને આપશે. આ સભામાં સ્થાનિક વેપારીઓ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે