Bhavnagar
ભાવનગરના કુલદીપસિંહ ચુડાસમાના નમો લોક સેવા કેન્દ્ર ખાતેથી 225 પરિવારોને વિવિધ યોજનાઓનો લાભ મળ્યો

કુવાડિયા
9 વર્ષ સેવા સુશાસન ઉજવણી અંતર્ગત ગુજરાત પ્રદેશ યુવા નેતા કુલદીપસિંહ ચુડાસમાના નમો લોક સેવા કેન્દ્ર દ્વારા 225થી વધુ પરિવારોને લાભ મળ્યો – આયુષ્યમાંન શ્રમકાર્ડ પણ વિતરણ કરાયા
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિચારો મુજબ ભાવનગર ખાતે કાર્યરત નમો લોક સેવા કેન્દ્રમાંથી સરકારની વિવિધ યોજનાઓ લાભ લોકો મેળવી રહ્યા છે .પ્રદેશ ભાજપના યુવા અગ્રણી અને સેવાભાવી કુલદીપસિંહ ચુડાસમા દ્વારા શરૂ કરવામાં આવેલ નમો લોક સેવા કેન્દ્રમાંથી સરકારની વિવિધ યોજનાઓ લાભ લોકો થઈ રહ્યો છે .
ત્યા૨ે 9 વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ ઉજવણીના ભાગરૂપે નમો લોક સેવા કેન્દ્ર દ્વારા 225 પરિવારને વિનામૂલ્ય લાભ આવ્યો હતો જેમાં 112 પરિવારને આયુષ્માન કાર્ડ 18 પરિવારને ઈશ્રમકાર્ડ 24 વિદ્યાર્થીઓને જ્ઞાન સાધના સ્કોલરશીપ ના ફોર્મ અને બીજી વિવિધ અન્ય યોજનાઓ 71 પરિવારને લાભ નવો લોક સેવા કેન્દ્ર માંથી મળ્યો હતો નમો લોક સેવા કેન્દ્ર ગુજરાત પ્રદેશ યુવાન નેતા કુલદીપસિંહ ચુડાસમા ના કાર્યાલયથી 200થી વધારે લોકોને વિનામૂલ્ય આયુષ્માન અને ઈ શ્રમ કાર્ડનો વિતરણ કરવામાં આવ્યું હતું