Bhavnagar2 years ago
યુવરાજસિંહને આવ્યું ભાવનગર પોલીસનું તેડું, આવતીકાલે થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા!
બરફવાળા ડમી ઉમેદવાર કાંડ મામલે યુવરાજસિંહને ભાવનગર પોલીસનું તેડું, આવતીકાલે નિવેદન નોંધાવવુ પડશે, આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધીમાં ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવું પડશે ડમી ઉમેદવાર...