Bhavnagar2 years ago
યોગ ક્ષેત્રે વર્ષોથી અવ્વલ સ્થાન ધરાવતા ભાવનગરના યોગના ખેલાડીઓ – સિહોરના કિરણબા વાળા વર્ષોથી યોગ શેત્રે જોડાયેલા છે
સિહોરના કિરણબા વાળાને રાજસ્થાનમાં સન્માનિત કરાયા, જિલ્લાનું ગૌરવ વધાર્યું, કિરણબા વર્ષોથી યોગના શેત્રોમાં જોડાયેલા છે કુવાડિયા કલા અને સાંસ્કૃતિક નગરી તરીકે આગવી ઓળખ ધરાવતા ભાવનગર યોગ...