Bhavnagar3 years ago
વાંકાનેરના વેપારીને ભાવનગરની મહિલાએ હનીટ્રેપમાં ફસાવી રૂ.અઢી કરોડની કરી માંગણી
પવાર હની ટ્રેપમાં ફસાયેલા વાંકાનેરના વેપારીએ ભાવનગરના ઘોઘારોડ પોલીસમાં નોંધાવી ફરિયાદ, ચકચાર ભાવનગરમાં રહેતી મહિલા અને તેના સાગરીતે વાંકાનેરના વેપારીને મોહજળમાં ફસાવી ઘરે બોલાવી બીભત્સ વિડીયો...