Bhavnagar2 years ago
વોલીબોલ ટુર્નામેન્ટમાં સિહોરની વળાવડ કન્યા વિદ્યાલય ચેમ્પિયન
પવાર તક્ષશીલા કોલેજ ખાતે વિન્ટર વોલીબોલ ટુર્નામેન્ટ સંપન્ન, ભાઈઓમાં સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલ અને બહેનોમાં કન્યા વિદ્યાલય વળાવડ ચેમ્પિયન ભાવનગર શહેર-જિલ્લાની 23થી વધુ ભાઈ-બહેનોની ટીમો ભાગ લીધો...