International3 years ago
ફરી એકવાર કેનેડાના હિન્દુ મંદિરમાં તોડફોડ, દીવાલો પર લખાયા ભારત વિરોધી સૂત્રો
કેનેડામાં ફરી એકવાર હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે અને મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા છે. આ વખતે ઓન્ટારિયોમાં વિન્ડસર સ્થિત એક હિન્દુ...