Bhavnagar3 years ago
ભાવનગર : પ્રજાપતિ સમાજ દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં 8 ટિકિટની માંગ
પ્રજાપતિ એકતા મંચ ભાવનગર દ્વારા સમસ્ત પ્રજાપતિ સમાજ વતી આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત પ્રજાપતિ સમાજને અન્યાય ન થાય અને વિધાનસભાની ચૂંટણીમાં આઠ જેટલી ટિકિટો આપવામાં આવે...