Bhavnagar3 years ago
ભાવનગરના નવા કલેક્ટર તરીકે કાર્યભાર સંભાળતા શ્રી ડી. કે. પારેખ
ભાવનગરના જિલ્લા કલેક્ટર તરીકે આજે શ્રી ડી.કે. પારેખે કાર્યભાર સંભાળી લીધો છે. ભાવનગરના કલેક્ટર શ્રી રમેશ મેરજાની અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થતાં તેમણે આજે...