Sihor2 years ago
સિહોર લાયન્સ કલબ દ્વારા સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ યોજાયો – મોટી સંખ્યામાં બાળકોને ટીપાં પીવડાવાયા
Devraj સિહોર લાયન્સ કલબ આયોજિત અને સ્વ કલાબેન નવનિતરાય કળથીયા પરિવારના સહયોગ થી બાળકો ને સુવર્ણપ્રાશન ટીપાં પીવરાવવાનો કેમ્પ તારીખ 25- 5- 23ને ગુરૂવાર ના રોજ...