Gujarat3 years ago
સુરતની 39 લાખના હીરાની લૂંટનો ભેદ સાડા ત્રણ મહિના પછી ઉકેલાયો, 5ની કરાઈ ધરપકડ
સુરતના કતારગામ વિસ્તારમાં જેરામમોરાની વાડી ખાતે હીરા વેપારીને માર મારી લાખોના હીરાની થયેલી ચકચારી લૂંટનો ભેદ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે સાડા ત્રણ મહિના બાદ ઉકેલી કાઢ્યો...