Sihor3 years ago
સિહોર : ભાવનગર થી બુઢણા જતી એસ.ટી. બસના સમયમાં ફેરફાર કરવાંની માંગ
વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને રત્નકલાકારો ખાનગી વાહનમાં જવા મજબૂર, સવારે 6/15 ઉપડતી બસ 5/45 કરી દેવાતા રત્નકલાકારો, વિધાર્થીઓ નોકરિયાતોમાં આક્રોશ, ચિક્કાર ટ્રાફિક મળતો હોવા છતાં એસ.ટી....