સખત ૫૨િશ્રમનો કોઈ જ વિકલ્૫ નથી આ ૫ંક્તિને સાર્થક ક૨ી પ્રથમ ધો.૧૦માં અને હવે ધો.૧૨ ૫ણ ઉચ્ચ ૫૨િણામો સિહોર વિદ્યામંજરી સ્કુલે સફળતા સર કરતા આજે જાહે૨ થયેલ...
બરફવાળા ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને આર્ટસમાં ઉર્તીણ થયેલ વિદ્યાર્થીઓને ઉજજવળ ભવિષ્યની શુભેચ્છા આપતા કુવાડિયા ધો. ૧ર સામાન્ય પ્રવાહ આર્ટસમાં ઉતીર્ણ પામેલ તમામ વિદ્યાર્થીઓને ઉજજવળ ભવિષ્યની શુભેચ્છા...
દેવરાજ આત્મહત્યાના બનાવો અકટવાનું નામ નથી લેતા.? સિહોર સહિત પંથકમાં એક તરફ અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે તો બીજી તરફ આત્મહત્યા વહોરી ને...
કુવાડિયા ભાગવત કથા એક મહાવિદ્યાલય છે : નરેશભાઈ શાસ્ત્રીજી ભાગવત સપ્તાહના આજે ત્રીજા દિવસની શરૂઆત માં નરેશભાઈ શાસ્ત્રીજીએ કહ્યું કે આત્મ કલ્યાણ વિના સમાજનું કલ્યાણ થઈ...
પવાર સિહોર નગરપાલિકાની તિજોરી ખાલીખમ થતા 70 કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કરાયા છૂટ્ટા કરી દેવાતા ભારે ચકચાર મચી જવા પામી છે. સિહોર નગરપાલિકાની તિજોરી ખાલીખમ થઈ ગઈ છે...
પવાર બ્રેકીંગ ન્યુઝ રાત્રીના 9/45 કલાકે ખેડૂત આગેવાન ઘનશ્યામ મોરીએ કહ્યું ખેડૂતોનું કોઈ સાંભળતું નથી, અધિકારી બેફામ મનમાનીઓ ચલાવે છે, માલઢોર તરસ્યા છે, એટલી હદે સ્થિતિ...
દેવરાજ ગૌ પ્રેમી યુવાનો… ગૌ અષ્ટમી ના દિવસે ગૌ માતાના અકાળ મૃત્યુ ના નિવારણ અને મોક્ષ માટે યજ્ઞનું આયોજન સિહોરના પ્રસિધ્ધ ચીંથરીયા હનુમાનજી ની જગ્યામાં ગૌ...
દેવરાજ સિહોર શહેરની આસપાસ વારંવાર દીપડા દેખાઈ રહ્યા હોવાથી અને રહેણાંક વિસ્તારોમાં આવી પશુઓનું મારણ કરી રહ્યા હોવાના બનાવોથી લોકોમાં ભયની લાગણી વ્યાપી છે. શહેરની આસપાસ...
પવાર હજુ બુધવાર સુધી આગાહી..આજે બીજા દિવસે અનેક ગામડાંઓમાં કરા સાથે ધોધમાર વરસાદ, મીની વાવાઝોડું ફૂંકાયું, બપોર સુધી કાળઝાળ ગરમી બાદ સાંજે વીજળીના કડાકા-ભડાકા વચ્ચે ટાઢોબોળ...
કુવાડિયા લોક કલ્યાણ અને કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના મોક્ષાર્થે સિહોરમાં ભાગવત સપ્તાહનો પ્રારંભ, નગરમાં ભવ્ય પોથીયાત્રા નીકળી પ પૂ કથાકાર નરેશભાઈ શાસ્ત્રીજીના મુખેથી આજથી 4 જૂન...