Sihor1 year ago
સિહોરના શીતળા માતાના મંદિરે પરંપરાગત લોકમેળામાં માનવ મેહેરામણ ઉમટી પડયું
દેવરાજ સિહોર અને પંથકમાં શીતળા સાતમની ઉજવણી કરાઈ, વહેલી સવારથી જ ભાવિકો દર્શનાર્થે ઉમટ્યા કૃષ્ણ જન્મોત્સવના મહાપર્વ જન્માષ્ટમી પર્વ શ્રૃંખલા ની ઉજવણી શરૂ થઈ ચૂકી છે...