Palitana3 years ago
શેત્રુંજય પર્વત પરના ધર્મ સ્થાનના વિવાદને લઈ જૈન સમાજ ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કરશે મહારેલી
કુવાડિયા પાલિતાણામાં સ્થિત શેત્રુંજય પર્વત પરના જૈન અને હિન્દૂ ધાર્મિક સ્થાનોનો વિવાદ વધુ વકર્યો છે. ત્યારે જૈન સમાજે શ્રી શેત્રુંજય મહાતીર્થના મુદ્દાને લઈ મહારેલીનું આયોજન કર્યું...