ચૂંટણી નજીક છે ત્યારે પોલીસ વિભાગોમાં બદલીઓનો દોર શરૂ થયો સિહોર ફરજ બજાવતા પોલીસ પીઆઈને અરવલ્લી ખાતે બદલી થતા વિવિધ સમાજો દ્વારા સન્માનિત કરાઈ રહ્યા છે...