Sihor2 years ago
અદ્ભૂત પ્રેમ અને લાગણી – જવલ્લે મળે તેવો પ્રેમ : સિહોરના પીઆઇ ગોહિલની બદલી થતા કર્મચારીઓએ અશ્રુભીની આપી વિદાઈ
બરફવાળા – પવાર પોલીસ મથકે શ્રી ગોહિલનો યોજાયેલ વિદાય સમારોહમાં ગમગીન માહોલ, શ્રી ગોહિલને ઢોલનગારા સાથે વિદાય અપાઈ, સ્ટાફના કેટલાક કર્મીઓ રિતરસ રડી પડ્યા, લાગણીસભર વિદાયમાન...