Gariadhar12 months ago
ગાય આધારિત ખેતીથી પ્રાકૃતિક ખેતી, ગૌસંવર્ધન અને જળસિંચનનાં ત્રણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે : આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલશ્રી ખેડૂતો સમજે તેવી ભાષામાં પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવે છે તે બાબત ગુજરાતનું સૌભાગ્ય : પરષોત્તમ રૂપાલા મિલન કુવાડીયા ગારિયાધાર તાલુકાના પરવડી ખાતે આજે યોજાયેલા પ્રાકૃતિક...