Palitana2 years ago
પાલીતાણા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું, ભાજપના 5 નગરસેવકો કોંગ્રેસના સંપર્કમાં
વિશાલ સાગઠિયા પાલિતાણા નગર પાલિકામાં સત્તા માટે ખરાખરીનો ખેલ જોવા મળ્યો છે. પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે. આગામી 13 સપ્ટેમ્બરે યોજનારી પાલીતાણા નગરપાલિકાના...