Bhavnagar3 years ago
રાત્રે 12ના ટકોરે ઉગશે દિવસ : ન્યુ યરને વેલકમ કરવા જશ્નમાં ડૂબશે ગુજરાત
બરફવાળા ઠેર-ઠેર ખાણીપીણીની પાર્ટીના આયોજન : હોટેલ-રેસ્ટોરન્ટમાં ઉભરાશે કીડીયારું: જાહેર રસ્તાઓ પર કેક કાપી-ફટાકડા ફોડી નવા વર્ષનું કરાશે ગ્રાન્ડ વેલકમ : ફાર્મહાઉસ વાડીમાં જમણવારની જયાફત, ક્યાંક-ક્યાંક...