Bhavnagar1 year ago
ભરત બારડ બન્યા ભાવનગરના નવા મેયર, મોના પારેખની ડે. મેયર તરીકે પસંદગી, રાજુ રાબડીયાને મળ્યું મોટું પદ
બરફવાળા ભાવનગર મનપાના નવા મેયર પદે ભરત બારડની વરણી ; ડે.મેયર પદે મોનાબેન પારેખ, સ્ટે.ચેરમેન રાજુભાઈ રીબડીયાની નિયુકતી ભાવનગર મહાનગર પાલીકાનાં મેયર તરીકે ભરતભાઈ બારડ, ડે.મેયર...