Sihor2 years ago
સિહોરના મુખ્ય માર્ગો પર મેગા ડિમોલેશન ; અનેક દબાણો દૂર : સ્વૈચ્છાએ દૂર ન કરનાર દબાણો પર બુલડોઝર ફરી વળ્યા
બ્રિજેશ દેવરાજ હાઇવે પરથી દબાણોનો સફાયો ; જે જગ્યાઓ પર દબાણો દૂર થયા છે ત્યાં ફરી દબાણો ન થાય તે જરૂરી, ચુસ્ત બંદોબસ્ત સાથે મેગા ડીમોલેશન,...