Bhavnagar3 years ago
સી.એસ.આર. એક્ટિવીટી અંતર્ગત જિલ્લા આરોગ્યતંત્રને ઇન્ફેક્શન પ્રિવેન્શન માટે મદદરૂપ થતી નિરમા કંપની
નિરમા કંપની દ્વારા ૧૧ મેટ્રિક ટન ૧૦ % સ્ટ્રેન્થવાળું સોડિયમ હાયપો ક્લોરાઇટ આપી સી.એસ.આર. એક્ટિવીટી અંતર્ગત ઉમદા સેવા કરવામાં આવી – ડૉ ચંદ્રમણીકુમાર મુખ્ય જિલ્લા આરોગ્ય...