Sihor2 years ago
ખૂંખાર દિપડો ; સિહોરના ખાંભા ગામે દિપડાએ વધુ એક મારણ કર્યું, વાછરડાને ફાડી ખાધું
દેવરાજ હજુ ગઈકાલે ભડલી અને જાળીયાને વચ્ચે મારણની ઘટના શમી નથી ત્યાં આજે ખાંભા ગામે મારણ, જયંતિભાઈની વાડી માંથી વાછરડાને ઉપાડી લઈ જઈ ફાડી ખાધો, ખેડૂતોના...