Gujarat3 years ago
આદર્શ ગામ રેંકિંગમાં આ ગામ દેશમાં પાંચમા અને ગુજરાતમાં પ્રથમ નંબરે!
સાંસદ આદર્શ ગામ યોજના અંતર્ગત કેન્દ્રિય ગૃહ મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે વર્ષ 2020માં સાણંદ તાલુકાના મોડાસર ગામને દત્તક લીધુ હતું. આદર્શ ગામ રેન્કિંગમાં...