Bhavnagar3 years ago
ભાવનગર : ભોજાવદરની વાડીમાથી લીલા ગાંજાના છોડ સાથે એક શખ્સ ઝડપાયો
પવાર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ લીલા ગાંજાના છોડ નંગ-૧૪૫ વજન ૧૪૯ કિલો ૫૬૬ ગ્રામ જેની કિ.રૂ.૭,૪૮,૩૩૦ ના મુદ્દામાલ કબ્જે લીઘો ઘોઘાના ભોજાવદર વાડી વિસ્તાર ખાતે આવેલ ચારણીયા...