Gujarat3 years ago
અમરેલીમાં વન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ! નાઈટ પેટ્રોલીંગ હાથ ધરવાનું કારણ છે કઈક આવું
સૌરાષ્ટ્રની શાન ગણાતા વનરાજાને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે. છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે સિંહ દર્શનના કિસ્સાઓ પણ વધી રહ્યાં છે. અમરેલી, જૂનાગઢ અને ગીર...