National3 years ago
મોદી સરકારે ખેડૂતોના હિતમાં લીધેલો કૃષિ કાયદો શું કામ પરત લેવો પડ્યો?
દેશના ખેડૂતોના હિતમાં અને તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે કેન્દ્રની મોદી સરકારે ત્રણ કૃષિ કાયદાઓ અમલમાં લાવ્યા હતા. જોકે આ કાયદાઓનો વિરોધ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો...