Bhavnagar2 years ago
ભાવનગરમાં નિર્માણ પામનારાં નવાં ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટના બિલ્ડીંગનું કેન્દ્રીય કાયદા મંત્રીના હસ્તે ખાત મુહૂર્ત
ગુજરાતમાં ન્યાય તંત્રને ખૂબ જ સારો સહકાર : કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રીશ્રી કીરેન રિજીજુ 59 કરોડના ખર્ચથી છ માળનું 25 કોર્ટ રૂમ ધરાવતું આધુનિક સુવિધાયુક્ત બિલ્ડીંગ...