Sihor2 years ago
30 ડિસેમ્બરે ભાવનગર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સિહોર ચેપ્ટરનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાશે
શનિવારે ક્રિષ્ના પાર્ટી પ્લોટ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન, કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ગિરીશભાઈ ગૌસ્વામી ઉપસ્થિત રહેશે, સિહોર ચેપ્ટર સાથે જોડાયેલા દરેક વ્યક્તિએ ઉપસ્થિત રહેવા અનુરોધ...