Food3 years ago
બંગાળી મીઠાઇને ટક્કર મારે છે બનાસકાંઠાનો દિલબહાર માવો, વિદેશોમાં પણ થાય છે એક્સપોર્ટ
દિવાળી આવે ત્યારે અવનવી મીઠાઈનો સ્વાદ જરૂરથી યાદ આવે છે.ત્યારે બનાસકાંઠાના ડીસા પંથકમાં એક વેપારીએ વર્ષોની પરંપરાગત મીઠાઈ દૂધના માવાનો એવો સ્વાદ લોકોને ચખાડ્યો અને તે...