Health3 years ago
વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી! સોશિયલ મીડિયાના એડિક્શનને કારણે લોકોમાં ડિપ્રેશનનું જોખમ વધી રહ્યું છે
સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગથી મન બીમાર થવા લાગ્યું છે. જર્નલ ઑફ અફેક્ટિવ ડિસઓર્ડર્સ રિપોર્ટ્સમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, જે યુવાનો સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ...