રાહુલ ગાંધી ફરી નવા અંદાજમાં : કાફલો છોડી ટેકસીમાં મુસાફરી કરી ડ્રાઈવરે કહ્યુ સી.એન.જી.નાં ભાવ વધ્યા પરંતુ-ભાડુ નહી કુવાડીયાલોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ફરી એકવાર નવા...
પથ્થરમારામાં કોંગ્રેસના 5 કાર્યકરને જામીન મળ્યા ભાજપની મનમાનીથી કાર્યકરોને જેલમાં રહેવું પડ્યું, આ અંગે સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન કરીશું : શક્તિસિંહ ગોહિલ સરકારે કોર્ટમાં તર્કહીન દલીલો કરી...
કોંગ્રેસના 139માં સ્થાપના દિવસે અમે સંદેશ આપવા માગીએ છીએ કે કોંગ્રેસ પોતાની વિચારધારાથી ક્યારેય ઝુકવાની નથી: કોંગ્રેસ અધ્યક્ષ ખડગે: હાલ દેશની લોકશાહી વ્યવસ્થાના ચારેય સ્તંભ, બંધારણ...
નફરત ના બાજાર માં મહોબ્બત ની દુકાન ની સફળ યાત્રા ના સાથી હોવાનું સૌને ગૌરવ.. દેવરાજ બુધેલીયા ભાવનગર શહેર કોંગ્રેસ સમિતી દ્વારા યોજાયેલ સંવાદ કાર્યક્રમ માં...
કુવાડીયા લોકસભા ચૂંટણી પૂર્વે AAPની સ્થિતિ ડામાડોળ, શક્તિસિંહે ગુજરાત કોંગ્રેસની કમાંન સંભાળ્યા બાદ કોંગ્રેસ દિવસે ને દિવસે મજબૂત થઈ રહી છે ઘણા લાંબા સમયથી આમ આદમી...
બરફવાળા વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક, 12 સપ્ટેમ્બરે કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક, સમી સાંજે ધારાસભ્યની મહત્ત્વની બેઠક બોલાવી ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય સત્ર પહેલા 12 સપ્ટેમ્બરે કોંગ્રેસ...
‘ભારત vs ભારત’ વિવાદે દેશમાં રાજકીય ઉથલપાથલ મચાવી દીધી છે. તે જ સમયે, વિપક્ષ કેન્દ્ર સરકાર દ્વારા સંસદનું વિશેષ સત્ર બોલાવવા પાછળના ઈરાદાને સમજવાનો પ્રયાસ કરી...
કુવાડીયા નડીયાદથી કોંગ્રેસની જન-સંવાદ જન-અધિકાર પદયાત્રાનો પ્રારંભ ; કૉંગ્રેસના રાજમાં પેહલા મહિલાઓ સુરક્ષિત હતી, અત્યારે કોલેજ નજીકની ચાની કીટલીની પાસે ડ્રગ્સ મળે છે : શક્તિસિંહ ખેડાના નડીયાદથી...
કુવાડીયા કાલે નડિયાદથી આ જન અધિકાર પદયાત્રાનો પ્રારંભ : નાગરિકો અને કાર્યકરો સાથે સ્થાનિક મુદ્દાઓને લઇ સંવાદ બેઠકો યોજશે : સંવાદ બેઠક બાદ પદયાત્રા સ્વરુપે કલેક્ટર...
કોંગ્રેસે પાર્ટીના વરિષ્ઠ નેતા મુકુલ વાસનિકને લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. ગુજરાતમાંથી પ્રભારી બન્યા બાદ વાસનિકે દેશના અનેક રાજ્યોનો હવાલો સંભાળ્યો છે....