Umrala3 years ago
ઉમરાળા આદર્શ આચારસંહિતાનો ખુલ્લે આમ ભંગ ; રાજકીય લખાણો સિમ્બોલ જોવા મળ્યા
નિલેશ આહીર તંત્રની કામગીરી સામે સવાલો, ચૂંટણી જાહેર થયાના 6 દિવસ થયા છતાં રાજકીય પાર્ટીઓના સિમ્બોલ જોવા મળ્યા, આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ વિધાનસભાની ચૂંટણીના પડઘમો વાગી ચુક્યા...