Sihor2 years ago
દર અમાસની પૂર્વ સંધ્યાએ સિહોરના બ્રહ્મકુંડ ખાતે થતી દિપમાળા દર્શનનો લ્હાવો અનેરો છે.
વિશેષ પરેશ દૂધરેજિયા અહીં અનેરી શાંતિનો અહેસાસ, દિપમાળાનો મહિમા અલોકીક, ભવ્ય અને દિવ્ય, દર અમાસે દર્શન લાભ લેવા અનુરોધ છે ઇતિહાસના અનેક પન્નાઓ પર સિંહપુર એટલે...