Ahmedabad2 years ago
અમદાવાદમાં મોટી દુર્ઘટના : બિલ્ડીંગની લિફ્ટ તૂટી પડતા 7 શ્રમિકોના મોત, એક ઘાયલ
અમદાવાદમાં યુનિવર્સિટી નજીક ઘટી મોટી દુર્ઘટના, બિલ્ડીંગના બાંધકામ દરમ્યાન લિફ્ટ તૂટતા 7ના મોત, એક ઘાયલ, તમામ મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અમદાવાદમાં એક મોટી દુર્ઘટનાના સમાચાર...