Sihor3 years ago
સિહોરની જે જે મહેતા ગલર્સ હાઇસ્કુલ ખાતે 411 દીકરીઓને સાઇકલનું વિતરણ કરાયુ
સરકારની સરસ્વતી સાધના સાઇકલ સહાય અંતર્ગત 411 વિધાર્થીનીઓને સાઈકલની ભેટ રાજ્ય સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત દીકરીઓનીને ભણતર વધારવા માટે સાક્ષરતા વધારવા શિક્ષણ ક્ષેત્રે...