મુખ્યમંત્રી કાલે ભાવનગરમાં : આવાસોનું લોકાર્પણ કરશે અલંગ શીપ બ્રેકીંગ યાર્ડની મુલાકાતનો પણ કાર્યક્રમ કુવાડીયાભાવનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા શહેરના ભરતનગર વિસ્તારમાં બનાવવામાં આવેલા પ્રધાનમંત્રી આવાસ...
કુવાડીયા રાજયમાં તહેવારો ટાંકણે જ ધાર્મિક તનાવ સર્જાતા સરકાર એકશનમાં, રાજકોટથી ગાંધીનગર પહોંચી ભુપેન્દ્રભાઈ પટેલે ‘સમાધાન’ના પ્રયાસો શરૂ કર્યા: ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી પણ હાજર: બન્ને...
કુવાડીયા સીએમ ભુપેન્દ્ર પટેલે પણ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું, મૂળ સિહોરના હાલ ગાંધીનગર સ્થિત ધવલ દવે એ ઉત્તરાખંડમાં થયેલી ભાવનગર બસ દુર્ઘટનામાં મૃતકોના પીએમથી લઈ...
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે લોકોને ‘અમૃત કાલ’ને ‘કર્તવ્યકાળ’માં રૂપાંતરિત કરવા અને 2047 સુધીમાં ભારતને આત્મનિર્ભર અને વિકસિત દેશ બનાવવાનો સંકલ્પ લેવાની અપીલ કરી હતી. પટેલે...
ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે સાત મહિના પહેલા રહસ્યમય રીતે ગાયબ થઈ ગયેલા નવ પુરુષોના સંબંધીઓ દ્વારા કાર્યવાહીની માંગ કરતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ...
કુવાડીયા ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 817 લોકોને અંગદાનની મદદથી નવજીવન મળ્યું છે અંગદાન વિશે વધુ જરૂરિયાત પર ભાર મુકતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે...
કુવાડિયા વાવાઝોડાની નુકસાન સહાય મામલે કોંગ્રેસ પ્રમુખની મુખ્યમંત્રીને રજુઆત, સરકાર દ્વારા સત્વરે સહાય ચુકવવામાં આવે તેવી માંગ, શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ...
કુવાડીયા ભાવનગર સહિત જુનાગઢ, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ જિલ્લા કલેકટરો સાથે ચર્ચા : પુરગ્રસ્ત વિસ્તારોમાં પશુઓ માટે તત્કાલ ઘાસની વ્યવસ્થા કરવા આદેશ : હવાઇ નિરીક્ષણ બાદ...
ગુજરાત સરકાર જૈન ધર્મના પવિત્ર યાત્રાધામ ગિરનારના વિકાસ માટે રૂ. 114 કરોડનો ખર્ચ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની ઉચ્ચસ્તરીય બેઠકમાં...
મિલન કુવાડિયા શત: જીવ: શરદ : ગુજરાતની જનતાની વધુ સેવા માટે શુભકામના, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એક મજબૂત શાસક છતા પ્રજા માટે એક વડીલ જેવી હુંફ પુરી...