Bhavnagar3 years ago
કોંગ્રેસના ભવરસિંહ ભાટ્ટીએ કહ્યું ગુજરાતમાં MLA પણ સુરક્ષિત નથી, તો આમ જનતા કઈ રીતે સુરક્ષિત રહી શકે
ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર જાહેરમાં હુમલા મામલે અધિક કલેક્ટરને રાજસ્થાનના કેબિનેટ મંત્રી અને ભાવનગરના પ્રભારી ભવરસિંહ ભાટ્ટીની ઉપસ્થિતમાં આવેદનપત્ર...