પવાર જિલ્લાના 0 થી 5 વર્ષના 1.67 લાખથી વધુ બાળકોને પોલિયો રસીથી સુરક્ષિત કરાશે, પોલિયો રસીકરણ માટે જિલ્લાના 1075 બૂથ પર 2017 ટીમના 4267 આરોગ્ય કર્મચારી...