Bhavnagar3 years ago
ભાવનગર જિલ્લા મેજીસ્ટ્રેટ : તહેવારોને અનુલક્ષીને તિક્ષ્ણ હથિયારો સાથે રાખવા પર પ્રતિબંઘ
કૌશિક શીશાંગીયા આગામી સપ્ટેમ્બર/૨૦૨૨ – ઓક્ટોબર/૨૦૨૨ ના માસ દરમિયાન તા.૨૬/૦૯/૨૦૨૨ ના રોજ નવરાત્રી પ્રારંભ, તા.૨/૧૦/૨૦૨૨ ના રોજ ગાંધી જયંતી, તા. ૫/૧૦/૨૦૨૨ ના રોજ દશેરા, તા. ૯/૧૦/૨૦૨૨...