Bhavnagar3 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ ભાવનગરના શિવ કુંજ આશ્રમ, અધેવાડા ખાતે યોજાયો
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યમાં ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ ગઇકાલે ભાવનગર તાલુકામાં અધેવાડા ખાતે આવેલાં શિવકુંજ આશ્રમ મેદાન ખાતે યોજાયો હતો....