Sihor
શિવ નેશનલ ક્લબ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષી બચાવો અભિયાન ; માળાઓનો વિતરણ

દેવરાજ
શિવ નેશનલ કલબ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સિહોર તાલુકાના ટાણા ગામે મારુતિ ઇમ્પેક્ટ હીરાના કારખાનામાં દરેક લોકોને પક્ષી બચાવો અભિયાનને અંદર ચકલીના માળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ચકલીના માળાનો વિતરણ કરવામાં આવતા લોકો પોતાના ઘરની અંદર આ ચકલીના માળાને બાંધી દે અને ચકલી તે માળાને અંદર આવે અને એક તડકામાં રખડતી આ પક્ષી પોતાનો બચાનો વિહામો કરીને રહી શકે તેવા હેતુએથી ટાણા ગામે પક્ષી બચાવો અભિયાન અંતર્ગત ચકલીના માળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.