Connect with us

Sihor

વિધાનસભા ચૂંટણીને લઈ સિહોર ખાતે નોડલ ઓફીસર મારકણાની સરપ્રાઇઝ વિઝીટ

Published

on

nodal-officer-markanas-surprise-visit-to-sihore-for-assembly-elections

Pvar

ચૂંટણીના પડઘમો વાગી ચુક્યા છે, ત્યારે તંત્ર પણ તૈયારીઓમાં લાગી ચૂક્યું છે ભાવનગર ગ્રામ્ય ૧૦૩ સિહોર વિસ્તારમાં ચીફ ઓફીસર બિપીનભાઈ મારકણા જેઓ ને સિહોર શહેર ચૂંટણી નોડલ અધિકારી તરીકે નિમણુંક થઈ છે ત્યારે ચૂંટણી બંદોબસ્ત કાર્ય માટે સિહોર ખાતે ફરજ પર આવેલ લશ્કર નાં જવાનો ને ટાઉનહોલ ખાતે ઉતારો આપવામાં આવેલ છે.

nodal-officer-markanas-surprise-visit-to-sihore-for-assembly-elections

તેઓને કોઈ પણ પ્રકાર ની અગવડતા ના રહેવા પામે તથા જરુરી તમામ સગવડતા સ્થળ પર રુબરુ જઇ જવાનો ને કોઈ અગવડતા ના રહે તે બાબતે TBS આર્મી જવાનો ના અધિકારી તેમજ સ્ટાફ ની રૂબરૂ મુલાકાત સાથે કોઈ અગવડતા ન રહે ખાસ તકેદારી ના ભાગરૂપે ટાઉન હોલ ખાતે સરપ્રાઇઝ વિઝિટ લીધેલ અને આર્મી અધિકારી એ સિહોર પાલિકા ના ટાઉનહોલ સ્ટાફ દ્વારા સહકાર અને સુવિધા ઓ આપવા માં આવે છે.

nodal-officer-markanas-surprise-visit-to-sihore-for-assembly-elections

જે અંગે કર્મચારીઓ નો આભાર વ્યક્ત કરેલ તેમજ કોઈ પણ જરૂરિયાત હોય તાકીદ કરવા નોડલ અધિકારી મારકણાએ જણાવેલ આ સાથે સ્ટાફનાં આનંદભાઇ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, મનસુખભાઇ પરમાર, હરેશભાઇ બુધેલીયા વિગેરે જોડાયા હતા.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!