Gandhinagar3 years ago
રૂ।.53 કરોડનાં ખર્ચે તૈયાર થયેલી અદ્યતન 151 એસ.ટી બસોનું લોકાર્પણ કરતા સી.એમ.
કુવાડિયા મુખ્યમંત્રી-વાહન વ્યવહાર મંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયો કાર્યક્રમ: ભુપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીએ બસમાં બેસી સુવિધાઓ પણ નિહાળી રાજ્યમાં હવે મુસાફરોને નવી બસ સુવિધાનો લાભ...