Sihor
પાણીના પોકાર વચ્ચે સિહોરના વોર્ડ 5 અને 9 વિસ્તારમાં સમસ્યા મળશે રાહત

Pvar
સિહોર શહેરમાં એક તરફ પાણીની સમસ્યા છે બીજી તરફ પાણીની સમસ્યા હળવી બને તેવા સંકેત દેખાઈ રહી છે, નગરપાલિકા વોર્ડ નં 5ના નગરસેવક દીપસંગભાઈ રાઠોડના પ્રયાસોથી વોર્ડ નં 5 અને 9ના વિસ્તારોમાં વધુ પાણી પ્રેશર અને મળી રહે તે માટે પાણી પુરવઠા વિભાગ ના સુપર વાઈઝર તેમજ સ્ટાફ દ્વારા પાણીની પાઇપ લાઈનોની જોડાણ આપવામાં આવી રહ્યું છે
જેના કારણે વોર્ડ 5 અને 9 વિસ્તારોમાં પાણીની સમસ્યા હળવી થશે તેવું જાણવા મળ્યું છે.