Palitana3 years ago
પાલીતાણાની ઝવેરચંદ મેઘાણી શાળાના શિક્ષકનો નવતર પ્રયોગ : બાળકોને ડિજિટલ પાટી આપવામાં આવી
દેવરાજ સરકારી શાળાના બાળકોને ડીઝીટલ યુગમાં આગળ વધી શકે તેવો નવતર પ્રયોગ કરતાં શિક્ષક નાથાભાઇ પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી શાળામાં અભ્યાસ કરતાં ત્રીજા ધોરણના ૩૫ જેટલા બાળકોને...