Tech3 years ago
જો તમે પણ Xiaomiના આવા મોબાઈલ ફોન વાપરતા હોવ તો રહેજો સાવધાન હેકર્સ ઉડાવી શકે છે પૈસા
Xiaomiના સ્માર્ટફોનનો ઉપયોગ મોટી સંખ્યામાં લોકો કરે છે. Xiaomi ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં સૌથી મોટી ખેલાડી છે. કંપનીના કેટલાક ફોનમાં મોટી સુરક્ષા ખામી જોવા મળી છે. આ...