Business3 years ago
ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીને મોટું નુકસાન! અબજોપતિઓની યાદીમાં આ નંબર પર પહોંચ્યા
સ્થાનિક શેરબજારમાં ઉથલપાથલ ચાલી રહી છે. છેલ્લા ચાર દિવસથી સતત ઘટાડા વચ્ચે મંગળવારે બજારમાં નબળાઈ પ્રવર્તી રહી છે. છેલ્લા ચાર સત્રોમાં સેન્સેક્સ 2,574 પોઈન્ટ તૂટ્યો હતો...