Talaja3 years ago
તળાજામાં દિવ્યાંગ બાળકો દ્વારા વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી
પવાર પી.એન.આર સોસાયટી સંચાલિત,તળાજા ખાતે ચાલતા મગજના લકવાગ્રસ્ત તેમજ મંદબુદ્ધિ દિવ્યાંગ બાળકોના કેન્દ્રમાં “વિશ્વ વિકલાંગ દિવસની” ઉજવણી કરવામાં આવી હતી.તેમાં દિવ્યાંગ બાળકોને ઇન્ડોર ગેમ,ચિત્ર સ્પર્ધા,વિકલાંગ બાળકોને...